25થી વધુ બીમારીઓની એક દવા છે આ ટચુકડા પાન, ચોમાસામાં અચૂક કરો સેવન

વરસાદની સિઝનમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. 

આ સિઝનમાં અનેક પ્રકારની બીમારીઓનું જોખમ રહેલું છે. 

તેવામાં તુલસી ખૂબ જ અસરકારક હોય છે. 

તેના ઉપયોગથી માથાનો દુખાવો, રાતાંધળાપણું, કાનનો દુખાવો, સોજો, દાંતનો દુખાવો,...

MORE  NEWS...

દૂધ ઉકાળ્યા પછી કેટલા દિવસ સુધી પીવાય? વારંવાર ગરમ કરવાથી નુકસાન થાય? જાણો

Belly Fat: ઢોલ જેવું પેટ 15 દિવસમાં અંદર જતું રહેશે, પીવાનું શરૂ કરી દો આ મેજિક વોટર

બાથરૂમની પીળી ટાઇલ્સને ચમકાવી દેશે આ લાલ ફળ, યુનિક ટ્રિકથી એકપણ ડાઘ નહીં દેખાય

જેવી 25 બીમારીઓ દૂર થાય છે. 

તમે તેના પાનનો ઉકાળો બનાવીને પણ પી શકો છો. 

તમે તેનું ચૂર્ણ બનાવીને પાણી સાથે લઇ શકો છો. 

તમે રોજ તુલસીના પાન ચાવી પણ શકો છો.

MORE  NEWS...

જિમ જવાને બદલે આ સસ્તી વસ્તુથી બનાવેલી વેટ લોસ ડ્રિંક પીવો, સડસડાટ ઘટશે વજન

મફતનો ઉપાય! રોજ ઘીમાં આ વસ્તુ ભેળવીને ચાટો, નંબરવાળા ચશ્માથી મળશે છુટકારો

બ્લડ સુગર હાઇ રહે છે? મોઢામાં આ છાલ રાખવાની ટેવ પાડો, કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો.