આ ફળ ખાશો તો ઘડપણ નહીં આવે, સ્કિન-હેર માટે છે વરદાન

ઠંડીની સીઝનમાં શરદી-ખાંસીથી બચવા માટે લોકો ઘણા પ્રયાસ કરે છે. 

તેમાંથી એક ફળ એવું છે કે શરદી-ખાંસી માટે ખૂબ જ કામનું છે. 

ખાટું હોવા છતાં આ ફળ ખૂબ જ લાભકારક છે. 

MORE  NEWS...

ગુલાબના છોડમાં આ એક વસ્તુ નાંખી દો, ડાળીએ-ડાળીએ ફૂલના ઝૂમખા લટકશે

બાથરૂમનો દરવાજો સડી ગયો હોય તો બદલવાની જરુર નથી, આ રીતે કરો રિપેર

આ ફળ મહાફળમાં ત્રિફળામાં પહેલા સ્થાન પર આવે છે. 

ચાલો જાણીએ આમળા ખાવાના ફાયદા વિશે.

આમળા વિટામીન સી અને એથી ભરપૂર હોય છે. 

આમળા આપણા પેટ, આંખ, વાળ, પાચન ક્રિયામાં કારગર છે. 

તેનો ઉપયોગ ચટણી, મુરબ્બો, આમળાના અથાણા રૂપે કરવામાં આવે છે. 

તેના ચૂરણને ખાલી પેટ ગોળ અથવા મધ સાથે ખાશો તો શરદી-ઉધરસમાં આરામ મળશે. 

Black Section Separator

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

લોટમાં જીવાત પડી જાય તો આ સફેદ વસ્તુ નાંખી દો, ફરી ક્યારેય ખરાબ નહીં થાય

નાળિયેરના છોતરાથી બનાવો નેચરલ હેર ડાય, જડમૂળથી સફેદ વાળ થઇ જશે કાળા