Yellow Star
Yellow Star

શિયાળામાં શરીરને હુંફ આપશે આ 5 સુપરફૂડ

શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

શરદી, ખાંસી, તાવ જેવી ઘણી બીમારીઓ ઠંડીના કારણે થાય છે.

ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે લોકો ગરમ કપડાં પહેરે છે.

MORE  NEWS...

દિવાળીમાં તેલ-મસાલાવાળી વાનગીઓ ખાઇને કંટાળ્યાં છો, આ રેસિપીથી બનાવો ખીચડી

નકામા સમજીને નાળિયેરના છોતરા ફેંકી ના દેતાં, જાણી લો કેટલાં કામમાં છે ઉપયોગી

શરીરને ગરમ રાખવા માટે કેટલાંક સુપરફૂડ્સ અસરકારક છે.

હેલ્થલાઇન અનુસાર, શિયાળામાં તલનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

એન્ટીઓક્સિડેંટ, એન્ટીઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર આદુનું સેવન કરો.

સીમિત માત્રામાં વિટામિન એ, બી અને કેલ્શિયમથી ભરપૂર ખજૂર ખાવ.

શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે બ્રેકફાસ્ટમાં બાફેલા ઇંડા ખાવ.

ઘણા પોષક તત્વોથી ભરપૂર ગોળ ખાવો પણ લાભકારક છે.

MORE  NEWS...

બધાં ડ્રાય ફ્રૂટ્સનો બાપ છે આ નાનકડાં નટ્સ, કાજુ-બદામ કરતાં પણ વધુ તાકાત આપશે

Health: પેટમાં જતાં જ ગંદા કોલેસ્ટ્રોલનું કામ તમામ કરી નાંખશો આ ખાસ ચોખા