સંતરાની છાલ બેકાર સમજીને ફેંકતા નહીં! મફતમાં પતી જશે તમારા આટલા કામ

સંતરા ખાધા પછી જો તમે તેની છાલને આજ સુધી ફેંકતા આવ્યા છો તો તેને સ્ટોર કરવાનું શરૂ કરી દો.

કારણ કે તેની છાલની મદદથી તમારા ઘરના ઘણા કામ સરળ બની શકે છે. 

સંતરા ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તમારા ઘરમાં સફાઇનું પણ કામ કરે છે. 

ચાલો આજે અમે તમને જણાવીએ કે પાણીમાં સંતરાની છાલ ઉકાળવાથી શું થાય છે?

MORE  NEWS...

Health: આ લોકો માટે દૂધ-કેળા ખાવા ખતરનાક, શરીર પર કરે છે ઝેર જેવી અસર

ધૂળથી ભરાઇ ગયું છે બાલ્કનીમાં પડેલું કૂલર? આ રીતે મિનિટોમાં કરો ડીપ ક્લીનિંગ

આ બેકાર દેખાતી છાલની મદદથી બાથરૂમ અને કિચનના નળને પણ સાફ કરી શકાય છે. તેનાથી તમામ ડાઘ સરળતાથી સાફ થઇ જશે. 

Clean Faucet Stains

સંતરાના પાણીને એક સ્પ્રે બોટલમાં ભરી લો અને તેને અરીસા પર સ્પ્રે કરીને કોટનના કપડાથી સાફ કરી દો. તેનાથી તમારો અરીસો ચમકી જશે. 

Glass Cleaning

બળેલી કડાઇમાં પાણી અને સંતરાની છાલ ઉકાળો. તે બાદ તેમાં લિક્વિડ સોપ નાંખીને સ્ક્રબરથી ઘસો.

Cleaning Burnt Utensil

જો તમારા ગાર્ડનમાં વધારે જીવાત થઇ ગઇ હોય અને છોડ ખરાબ કરી રહી હોય તો સંતરાની છાલ તમારા કામ આવી શકે છે. 

Useful In Gardening

સંતરાની છાલથી તમે તમારા આટલા કામ સરળ બનાવી શકો છો.

MORE  NEWS...

ઘઉં-ચોખામાં એકપણ ધનેડું કે જીવાત નહીં પડે! અનાજના ડબ્બામાં છુપાવી દો આ એક મસાલો

હાઇ બ્લડ સુગર લેવલ દવા વિના ડાઉન થઇ જશે, પાણીમાં ઓગાળીને પી લો આ દેશી વસ્તુ