હવામાન નિષ્ણાત અંબાલાલની સૌથી મોટી આગાહી
ઓગસ્ટમાં વરસાદનો ચોથો રાઉન્ડ જામશે
ઓગસ્ટનું પહેલું સપ્તાહ ઉત્તર ગુજરાત માટે ભારે
ઓગસ્ટ મહિનામાં અતિભારે વરસાદની આગાહી
રાજ્યના અનેક વિસ્તારમાં પડશે અતિભારે વરસાદ
ઓગસ્ટમાં 15 તારીખ સુધી ભારે
વરસાદ પડશે
ઓગસ્ટમાં દરિયામાં 100 KMની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતના દરિયાકાંઠે પણ ફૂંકાઈ શકે
ભારે પવન
40 KM સુધીની ઝડપે ગુજરાતમાં પવન ફૂંકાઈ શકે
સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ ખાબકશે
સપ્ટેમ્બર માસની શરૂઆતમાં ફરી વરસાદ પડશે
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...