Thick Brush Stroke

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક વરસાદની આગાહી કરવામાં આવી છે.

Thick Brush Stroke

24 જુલાઈ સુધીમાં ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે.

Thick Brush Stroke

વડોદરા, આણંદ, નડીયાદ, કપડવંજ, જમ્મુસર, પંચમહાલ અને મહીસાગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

Thick Brush Stroke

અંબાલાલે જણાવ્યુ કે, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ નથી આમાં રાધનપુર, કાંકરેજના ભાગોમાં ઝાપટાંની શક્યતા છે.

Thick Brush Stroke

આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

Thick Brush Stroke

મધ્યપ્રદેશમાં સારો વરસાદ રહેતા નર્મદા અને તાપી નદીના જળસ્તર વધી શકે છે.

Thick Brush Stroke

જૂનાગઢ અને અમરેલીની સાથે કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

Thick Brush Stroke

હવે ધીમે-ધીમે વરસાદનું જોર વધવાની શક્યતાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે

Thick Brush Stroke

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે, ખેડૂતો ચિંતિત થયા છે