શું છે રિહાનાનું અસલી નામ જાણો છો? 

અમેરિકન સિંગર રિહાના અંબાણી પરિવારના ફંક્શનમાં પરફોર્મ કરવા માટે આવી હતી.

જોકે, તેની ચર્ચાઓથી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉભરાઈ ગયા હતાં.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગમાં પરફોર્મ કર્યા બાદ દેશમાં રિહાના સખત ચર્ચામાં રહી હતી.

રિપોર્ટ્સ અનુસાર, રિહાનાના ફંક્શનમાં પરફોર્મ કરવા માટે 74 કરોડ રુપિયાની ભારે-ભરખમ ફી લીધી હતી.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

'પતિને માફ નહીં કરી શકું', શબાના આઝમીને જ્યારે મહેશ ભટ્ટે 10 મિનિટમાં આવવા કહ્યું

પ્રિયંકાની લાડલી માલતી છે સુપર ક્યૂટ, તસવીરો જોઇને ખુશ થઇ જશો

આલિયા ભટ્ટની બર્થ ડે પાર્ટીમાં સાસુ નીતુ કપૂરની ઘાંસૂ એન્ટ્રી

રિહાના દુનિયાની સૌથી મોંઘી અને ફેમસ પૉપ સિંગરમાંથી એક છે. ફેન્સ તેને પ્રેમથી રિરિ પણ કહે છે.

શું તમે જાણો છો કે આ વર્લ્ડની ફેમસ સિંગરનું અસલી નામ રિહાના નથી? 

રિહાનાનું અસલી નામ રૉબિન રિહાના ફેંટી (Robyn Rihanna Fenty) છે. રિહાના તેનું મિડલ નામ છે. 

રિહાના પોતાના મિડલ નેમને સ્ટેજ નેમ તરીકે ઉપયોગ કરે છે. 

જોકે, તેનો પરિવાર હજુ પમ તેને રૉબિન કહીને જ બોલાવે છે.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

ન્યાસા દેવગને હિંચકા પર બેસીને આપ્યા મસ્ત પોઝ, ડિટ્ટો ‘કાજોલની કોપી’ છે

પાકિસ્તાની બાપનો દીકરો આજે છે ભારતનો સૌથી અમીર રેપર

નહીં 3 પરણેલા હીરો સાથે અફેર, ક્રિકેટનો કેપ્ટન પણ હતો લટ્ટુ