ઉદ્યોગપતિએ પર્યાવરણ બચાવવા અભિયાન છેડ્યું, તેના માટે ખરીદી 50 વિઘા જમીન

પર્યાવરણને બચાવવા માટે અનેક સંસ્થાઓ કામ કરી રહી છે.

પરંતુ અમરેલી જિલ્લામાં ચમારડી ગામના ગોપાલભાઇ ચમારડીની કામગીરી હટકે છે.

ગોપાલભાઇ એક ઉદ્યોગપતિ છે.

તેઓએ ચમારડીમાં 50 વિઘા જમીન માત્રને માત્ર પર્યાવરણના રક્ષણ માટે ખરીદી છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

અહીં ફળાદી વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

ગોપાલભાઇને 60 વર્ષ પૂર્ણ થતા 60 હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. 

વધતા તાપમાનના અનુસંધાને પક્ષીઓને ઘણી તકલીફ પડી રહી છે. 

તેમનું માનવું છે કે, પર્યાવરણને બચાવવા વૃક્ષોનું ઉછેર કરવો ખૂબ જ જરૂરી છે. 

હાલ ગોપાલભાઇના ફાર્માં આંબા, નારિયેળી, ચીકુ, જામફળ, સીતાફળ, શેતુર વગેરેનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા