અમરેલીનો ખેડૂત 4 રૂપિયે કિલો રજકાના બનાવે છે 100 રૂપિયા, કમાણીનું સિક્રેટ જાણીને તમે પણ કિસ્મત અજવામી જૂઓ

લાઠી ગામમાં રહેતા ખેડૂત કાળુભાઈ સરગાવો, રજકા, ઘઉં, જુવાર સહિતના પાકની ખેતી કરે છે.

આ જમીનમાં તેઓ છેલ્લા સાત વર્ષથી ઓર્ગેનીક ખેતી કરી રહ્યા છે. 

તેમજ સરગાવા, રજકા, ઘઉં, જુવાર વગેરેનું વેલ્યુ એડિશન કરી લાખો રૂપિયાની કમાણી કરે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ખેડૂત છેલ્લા બે વર્ષથી રજકો, સરગવો, ઘઉં, જુવાર વગેરેનો પાઉંડર બનાવીને તેનું વેચાણ કરે છે.

ખેડૂત ચોમાસાની સીઝનમાં મગફળી અને શિયાળાની સીઝનમાં ઘઉંનુ વાવેતર કરે છે.

આ ઉપરાંત ઘઉં અને જુવારનો લોટ બનાવી વેચાણ કરે છે, જેના એક કિલોના 400 રૂપિયા ભાવ મળે છે.

ખેડૂત દરેક વસ્તુઓનું જથ્થામાં વેચાણ કરે છે.

40 ટકા નફો લઈ ખેડૂત ખેતીમાંથી વાર્ષીક એક કરોડ રૂપિયાની કમાણી કરે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા