અમરેલીમાં મહારાષ્ટ્રના સંતરાની ખેતી કરી ખેડૂતે મેળવી સફળતા

 સાવરકુંડલાના જેજાદ ગામમાં રહેતા ખેડૂત  હરેશભાઈ દેગડાએ ખેતીમાં નવતર પ્રયોગ કરી સફળતા મેળવી છે.

ખેડૂતે મહારાષ્ટ્રથી સંતરાના રોપા લાવી, સારી માવજત કરી હતી.

અમરેલી જિલ્લાનું હવામાન મોટાભાગે સૂકું અને ગરમ હોય છે, જેથી ખેડૂતને સંતરાની ખેતીમાં સ્ફ્તા મળી છે.

જણાવી દઈએ કે, અમરેલી જિલ્લામાં સૌપ્રથમ સંતરાની ખેતીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

હરેશભાઈ સાવરકુંડલાના એક પ્રગતિશીલ ખેડૂત તરીકે ઉમદા નામના ધરાવે છે.

ખેડૂત હરેશભાઈ અવારનવાર ખેતીમાં નવતર પ્રયોગ કરી સફળતા મેળવતા હોય છે.

ખેડૂતના આ સફળ પ્રયોગથી અમરેલીમાં સંતરાની ખેતી શક્ય બની છે.

જિલ્લાના અન્ય ખેડૂતો હવે હરેશભાઈ પાસેથી સંતરાના રોપા લઈ, તેનું વાવેતર કરી રહ્યા છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...