પશુપાલક પાસે 2.70 લાખની ભેંસ, રોજના 600 રૂપિયાનો ખર્ચ અને આટલી કમાણી

અમરેલીમાં સાવરકુંડલાના નેસડી ગામમાં પ્રતાપભાઈ બસીયા પાસે 2.70 લાખની એક જાફરાબાદી ભેંસ છે.

એમ તો પ્રતાપભાઈ પાસે કુલ 65 ભેંસો છે.

65 ભેંસોથી પશુપાલક પ્રતિ દિન 280 લિટર દૂધ ઉત્પાદન મેળવે છે.

દૂધના વેચાણ થકી પ્રતાપભાઈ મહીને 7 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

તેમજ ગામના યુવાનોને તેઓ રોજગારી પુરી પાડી રહ્યા છે.

આ જાફરાબાદી ભેંસ રોજનું 14 લિટર દૂધ આપે છે.

જાફરાબાદી ભેંસના દૂધનો ભાવ  80થી 100 રૂપિયા મળી રહે છે, જેથી રોજના 1,260 રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે.

આ ભેંસના દૂધમાં 8થી 12 સુધી ફેટ આવે છે, જેથી દૂધની ગુણવત્તા પણ ખૂબ જ સારી હોય છે.

ખર્ચ કાઢતા પ્રતાપભાઈ મહિને રૂપિયા બે લાખનો ચોખ્ખો નફો લઈ રહ્યા છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...