આ પશુપાલક એક જ દિવસમાં કરે છે 17,500 રૂપિયાની કમાણી

અમરેલી જિલ્લામાં મોટાભાગે યુવાનો પશુપાલનનો વ્યવસાય કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

ત્યારે સાવરકુંડલામાં પિયાવા ગામમાં રહેતા મેહુલભાઈ પાસે 100થી વધુ પશુઓ છે.

તેઓ પશુપાલનની સાથે સાથે ખેતી પણ કરી રહ્યા છે.

મેહુલભાઈ પાસે જાફરાબાદી અને મહેસાણી ઓલાદની શ્રેષ્ઠ ભેંસો છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

મેહુલભાઈ રોજનું 250 લિટર દૂધ અમર ડેરીમાં ભરવામાં આવે છે.

આથી તેઓ પ્રતિ દિન  17,500 રૂપિયા સુધીનું દૂધ ઉત્પાદન મેળવી રહ્યા છે.

તેમને ડેરીમાં એક લિટરનો ભાવ 60થી 70 રૂપિયાની આસપાસ મળી રહે છે.

એટલે મેહુલભાઈ મહિને 5,45,000 રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

પશુપાલન 50 ટકા નફાકારક હોવાથી, તેઓ આમાં સફળ થયા છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...