Heart

અનંત-રાધિકાના લગ્નની સંપૂર્ણ વિધિ

Heart

12 જુલાઈના રોજ અનંત-રાધિકાના લગ્ન

Heart

આ રહી લગ્નની સંપૂર્ણ વિધિની વિગતો

Heart

બપોરે 3 વાગ્યે જાનૈયા એકઠા થશે અને સાફા બાંધવાની વિધિ કરાશે.

Heart

આ પછી આગળ અનંત-રાધિકાના મિલનની વિધિ યોજાશે.

Heart

શુક્રવારે રાત્રે 8 કલાકે વરમાળાની વિધિ થશે.

Heart

લગન, સાત ફેરા અને સિંદૂર વિધિની રાત્રે 9.30 વાગ્યાથી શરૂઆત થશે.

Heart

મહેમાનોએ લગ્ન માટે પરંપરાગત ડ્રેસ કોડમાં હાજરી આપવી પડશે.

Heart

13 અને 14 જુલાઈ એમ બે દિવસ અલગ-અલગ ક્ષેત્રના મહેમાનો માટે રિસેપ્શનનું આયોજન કરાયું છે.

Heart

જ્યાં વિશ્વભરમાંથી રાજકીય, ઔદ્યોગિક, રમતગમત અને ફિલ્મી હસ્તીઓ લગ્ન અને રિસેપ્શનની ઉજવણીમાં ભાગ લેશે.