અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સમાં હોલિવૂડ-બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો

Yellow Browser

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ્સનું પ્રી વેડિંગ

1 થી 3 માર્ચ 2024 ના રોજ  જામનગરમાં પ્રી વેડિંગ સમારોહ યોજાશે

Yellow Browser

વિશ્વભરના મહેમાનોના સ્વાગત માટે જામનગર એરપોર્ટને શણગારવામાં આવ્યું છે.

Yellow Browser

આજે સવારથી પરંપરાગત ગુજરાતી લોક નૃત્યકારો અને ગાયકો ઉમળકાભેર સ્વાગત કરી રહ્યા છે.

Yellow Browser

વરરાજાના મોટા ભાઈ આકાશ અંબાણી આજે બપોરે આવતા જોવા મળ્યા હતા.

Yellow Browser

સેલિબ્રિટી મહેમાનોમાં સલમાન ખાન પણ મોડી રાત્રે જામનગર પહોંચ્યા હતા.

Yellow Browser

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર જામનગર એરપોર્ટ પર પહોંચતો જોવા મળ્યો હતો.

MORE  NEWS...

નિરાધાર, ઈજાગ્રસ્ત  પ્રાણીઓને 3000 એકરના વનતારામાં મળ્યું છે પોતાનું નવું ઘર

ગુજરાતનું ઘરેણું છે આ જગ્યા, જ્યાં થશે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની

અનંત અંબાણીએ બતાવી વનતારા કેન્દ્રની ઝલક, તસવીરો

Yellow Browser

પ્રોડક્શન ડિઝાઇનર ઉમંગ કુમાર અને સેલિબ્રિટી સ્ટાઈલિશ અનૈતા શ્રોફ અદાજાનિયા પણ જામનગર પહોંચતા જોવા મળ્યા હતા.

Yellow Browser

સેલિબ્રિટી હેર સ્ટાઈલિશ આલીમ હકીમ આજે સવારે પહોંચ્યા

Yellow Browser

આંતરરાષ્ટ્રીય કલાકાર એડમ બ્લેકસ્ટોન પણ જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

Yellow Browser

ગાયક-ગીતકાર જે. બ્રાઉન પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

Yellow Browser

સુપરસ્ટાર રિહાન્નાની ટીમ પણ આ સમારોહ માટે આજે સવારે જામનગર એરપોર્ટ પહોંચી હતી.

Yellow Browser

સુપરસ્ટાર રિહાન્નાની ટીમ પણ આ સમારોહ માટે આજે સવારે જામનગર એરપોર્ટ પહોંચી હતી.

MORE  NEWS...

અનંત-રાધિકાના પ્રી વેડિંગ પહેલા જામનગરમાં હોલિવૂડ સ્ટાર્સનો જમાવડો

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ માટે સલમાન ખાન જામનગર પહોંચ્યો

અંબાણી પરિવારે જામનગરમાં જમણવાર યોજ્યો

(Disclaimer: સામાચાર અને તમામ અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે.)