Yellow Star
Yellow Star

અનંત ચતુર્દશી: 14 ગાંઠ ચમકાવી દેશે કિસ્મત

Floral Pattern
Floral Pattern

ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્દશીના રોજ અનંત ચૌદસ હોય છે.

Floral Pattern

આજ દિવસે ભગવાન ગણેશનો ઉત્સવ સમાપ્ત થાય છે.

Floral Pattern
Floral Pattern

 આ દિવસે ભગવાન વિષ્ણુની અંનત સ્વરૂપમાં પૂજાનું મહત્વ છે.

Floral Pattern

MORE  NEWS...

પિતૃ પક્ષમાં ભૂલથી પણ ન ખરીદવી આ 3 વસ્તુઓ, જીવનમાં આવી શકે છે ત્રિદોષ

2024માં 3 રાશિઓ પર મહેરબાન થશે બૃહસ્પતિ અને શનિદેવ, અણધાર્યા પૈસા મળશે

Floral Pattern
Floral Pattern

અનંત ચતુર્દશીના દિવસે હાથમાં 14 ગાંઠ વાળું સૂત્ર બાંધવામાં આવે છે.

Floral Pattern
Floral Pattern

સૂત્રના ગાંઠ 14 લોકો અને વિષ્ણુના 14 સ્વરૂપોનું પ્રતીક છે.

Floral Pattern
Floral Pattern

રક્ષાસૂત્ર મહિલાઓના ડાબા અને પુરુષોના જમણા હાથમાં બાંધવામાં આવે છે.

Floral Pattern
Floral Pattern

પંડિત રુશીકાન્ત અનુસાર, આ દોરાને બાંધવાથી ભય દૂર થાય છે.

Floral Pattern
Floral Pattern

અંનત ચતુર્દશીનું વ્રત 14 વર્ષ કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે.

Floral Pattern
Floral Pattern

વિષ્ણુ કૃપાથી સુખ સમૃદ્ધિ આવે છે અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.

Floral Pattern
Floral Pattern

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

પિતૃ પક્ષમાં ભૂલથી પણ ન ખરીદવી આ 3 વસ્તુઓ, જીવનમાં આવી શકે છે ત્રિદોષ

2024માં 3 રાશિઓ પર મહેરબાન થશે બૃહસ્પતિ અને શનિદેવ, અણધાર્યા પૈસા મળશે