પ્રી-વેડિંગ પાર્ટીમાં ખાસ મેનૂ, મહેમાનોને પીરસાશે 2500 પકવાન

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું Pre-Wedding Celebration  અત્યારે ચર્ચામાં છે. આ Celebrations 1લી થી 3જી માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં થશે.

નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ વર્ષે જુલાઈમાં લગ્ન કરશે.

આ Celebration  અંગેની લેટેસ્ટ અપડેટ સામે આવી છે કે 3 દિવસના Celebrations દરમિયાન દિવસમાં 4 વખત ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે.

આ દરમિયાન 2500 થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે. એટલું જ નહીં, એક પણ વાનગી ફરી રિપીટ નહીં થાય.

MORE  NEWS...

ગુજરાતનું ઘરેણું છે આ જગ્યા, જ્યાં થશે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ પર મહેમાનો માટે ખાસ ડ્રેસ કોડ

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં સુપરસ્ટાર રિહાના કરશે પરફોર્મ

મહેમાનોને જે ડિશ પીરસવામાં આવશે, તેમાં ઇન્દોરના પકવાન પણ સામેલ છે. ઇન્દોર સ્વાદની રાજધાની છે. 

રિપોર્ટ્સ અનુસાર, થાઇ, જાપાની, મેક્સિકન, પારસી અને પેન એશિયન સહિત ગ્લોબલ મેનૂ સાથે આશરે 2500 વાનગીઓ પીરસાશે. 

મહેમાનો પાસે નાસ્તા માટે 75 ડિશ, લંચમાં 225થી વધુ ડિશ, ડિનરમાં આશરે 275 વાનગીઓનો વિકલ્પ હશે. 

એક વિશેષ ઇન્દોર સરાફા ફૂડ કાઉન્ટર લગાવાશે, જે ઇન્દોરી કચોરી, પૌંઆ, જલેબી, ઉપમા અને આવી ઘણી વાનગીઓ હશે.

20 મહિલા શેફ સહિત 65 શેફની એક ટીમ અને સામગ્રીથી ભરેલા ચાર ટ્રક ઇન્દોરથી જામનગર પહોંચશે. 