ગત વર્ષે 2 મહિનામાં જ શેર લગભગ 57 ટકા ઉછળીને રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા હતા, પરંતુ ફરી તેજી પર વિરામ લાગી ગયો અને રેકોર્ડ હાઈથી શેર હાલ 17 ટકાથી વધારે ડાઉનસાઈડ છે.
14મેના રોજ તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા શેરોને 5:1ના રેશિયો એટલે કે 2 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા શેરોમાં વહેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી.
19 ઓગસ્ટના રોજ એકસચેન્જ ફાઈલિંગમાં કંપનીએ આ વિશે જાણકારી આપી હતી. આ પહેલા કંપની નાણાકીય વર્ષ 2024 માટે દરેક શેર પર 10 રૂપિયા ડિવિડન્ડ વહેંચી ચૂકી છે.
જૂન ક્વાટરમાં તેનો ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 77 ટકા ઘટીને 27.68 કરોડ રૂપિયા પર આવી ગયો હતો. આ દરમિયાન ઓપરેશનલ રેવન્યૂ પણ લગભગ 34 ટકા ગબડીને 315.89 કરોડ રૂપિયા પર આવી ગયું હતું.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો