દૂધનું મશીન છે આ ભેંસ તો!

ભાવનગર જિલ્લામાં અનેક પશુપાલકો પાસે લાખોની કિંમતની ભેંસો છે.

ત્યારે ભાવનગરના ત્રક ગામના ખેડૂત હરપાલસિંહ પાસે રૂપિયા 2.50 લાખની કિંમતની ભેંસ છે.

આ જાફરાબાદી ઓલાદની ભેંસ છે. 

ખેડૂત હરપાલસિંહે આ ભેંસ ઉપલેટાથી ખરીદી હતી.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

ભેંસ દૈનિક 20 લિટર દૂધ આપે છે.

પશુપાલકને મહિને 40થી 42 હજાર રૂપિયાની આવક થાય છે.

એક લિટર દૂધના 65થી 70 રૂપિયા સુધીના ભાવ મળે છે.

ભેંસને રોજ 12 કિલો પાપડી ખોળ, દાણ આપવામાં આવે છે.

તેમજ રોજ 4 કિલો ટોપરાનો ખોળ પણ આપવામાં આવે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...