આ ગીર ગાય કરાવશે લાખો રૂપિયાની કમાણી

ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો પશુપાલનનું કાર્ય કરે છે.

પશુપાલન એક ઊજળો વ્યવસાય સાબિત થઈ રહ્યો છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં જુદા જુદા પ્રકારની ગાય જોવા મળે છે. 

ગીર ગાયની સૌરાષ્ટ્રમાં લાખો રૂપિયા કિંમત છે.

MORE  NEWS...

ખેડૂતે ગવારસીંગની કરી સફળ ખેતી, દર 4 દિવસના અંતરે મેળવે છે આટલા કિલો સુધીનું ઉત્પાદન

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે ગુલાબની ખેતીમાં કર્યો એક અનોખો પ્રયોગ, સીઝન ન હોવાથી ફૂલ તોડી જમીનમાં નાખ્યા

ત્યારે અમરેલીના દામનગર ગામના પશુપાલક પાસે એક ગીર ગાય છે.

આ ગીર ગાયની કિંમત 1.30 લાખ રૂપિયા છે.

આ એક ઉચ્ચ નસલની ગીર ગાય છે.

આ ગાય રોજનું 14 લિટર દૂધ આપે છે.

ગીર ગાય થકી પશુપાલક મહીને 30થી 40 હજાર રૂપિયા સુધીનું દૂધ ઉત્પાદન મેળવી રહ્યો છે.