અંકિતાના બેડરૂમ ફોટા થયાં વાયરલ

ટીવી ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય કપલ અંકિતા લોખંડે અને વિક્કી જૈન છે.

બંને સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.

હાલમાં જ આ બંનેએ એકસાથે 6 વર્ષ પૂરા કર્યા છે.

અંકિતા લોખંડે અને વિક્કીએ 14 ડિસેમ્બર 2021ના રોજ લગ્ન કર્યા હતા.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

પરંતુ લગ્ન પહેલા તેઓ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા.

હવે અંકિતાએ તેની 6ઠ્ઠી મેરિજ એનિવર્સરી પર ખાસ તસવીરો શેર કરી છે.

તેમાં અંકિતા અને વિક્કી રોમેન્ટિક પોઝમાં શણગારેલા બેડ પર બેઠેલા જોવા મળે છે.

ફોટામાં, બંને સફેદ ડ્રેસમાં ટ્વિનિંગ કરતા જોવા મળે છે.

અંકિતા અને વિક્કીના આ બેડરૂમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.