તેવામાં વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્માને 'નુષ્કી' કહીને બોલાવે છે. છે ને ક્યૂટ?
અનુષ્કા શર્માને જ્યારે બેંગલુરુમાં આયોજિત એક ઇવેન્ટમાં પૂછવામાં આવ્યું કે વિરાટનો નંબર તેણે કયા નામથી સેવ કર્યો છે? અનુષ્કાએ કહ્યું- પતિ પરમેશ્વર, ઓ જી સુનિયે જી.