વિરાટ નહીં આ હતો અનુષ્કાનો પહેલો પ્રેમ!

અનુષ્કા શર્મા હાલમાં જ એક દીકરાની માતા બની છે. 

હાલ તે પોતાના દિકરા અકાય અને દીકરી વામિકા સાથે લંડનમાં છે. 

અનુષ્કાએ 2017માં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતાં. 

લગ્ન પહેલા અનુષ્કા વિરાટ એકબીજાને ઘણાં વર્ષો સુધી ડેટ કરતા હતાં. 

MORE  NEWS...

51 વર્ષની ટીવીની આ વહુ રિયલ લાઇફમાં છે કુંવારી મા, એક સમયે હોટલમાં કરતી હતી કામ

ટીવીની પાર્વતી સોનારિકાની તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી

ટ્રેનમાં બિઝનેસમેનને મળ્યા, પરિવાર વિરુદ્ધ લગ્ન! 4-5 વર્ષ પછી માતા-પિતાની ચેતવણી સાચી પડી

વિરાટ સાથે લગ્ન પહેલા અનુષ્કાનું નામ ઘણાં લોકો સાથે જોડાયુ હતું. 

અનુષ્કાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 

શરૂઆતી દિવસોમાં મોડેલ જોહેબ યુસુફ સાથે અનુષ્કા રિલેશનશિપમાં હતી. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેંગલોરમાં એક ફેશન શો દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. 

બંને કરિયર બનાવવા માટે મુંબઈ સાથે આવ્યા, અનુષ્કાએ 'રબને બના દી જોડી' ફિલ્મ મળી, પરંતુ યુસુફને કામ ન મળ્યું. 

ફિલ્મોમાં ઑફર મળ્યા બાદ અનુષ્કાએ યુસુફ સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. 

MORE  NEWS...

અમિતાભની આંધીની ઝપેટમાં આવ્યા હતા ધર્મેન્દ્ર-જિતેન્દ્ર

કુંવારી મા બની ગઇ આ 5 ફેમસ એક્ટ્રેસ, સાંભળ્યા લોકોના મ્હેણા, બે ને તો હજું પણ નથી મળ્યો મિસ્ટર પરફેક્ટ

1 શબ્દ બોલવાના 75 લાખ લે છે આ સુપરસ્ટાર,FLOP ફિલ્મ પણ કરે છે 1000 કરોડની કમાણી