સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

એપલ ટીનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ હંમેશા કંટ્રોલમાં રહે છે.

એપલ ટી વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન સી અને સોડિયમ મોટી માત્રામાં જોવા મળે છે.

એપલ ટી વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે. જો તમે ઈચ્છો તો વર્કઆઉટ કર્યા પછી પણ તેને પી શકો છો.

સફરજનની ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે

સફરજનમાં સારી માત્રામાં ફ્લેવોનોઈડ હોય છે જે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

સફરજનની ચા પીવાથી તમે સ્વીટ ક્રેવિંગને નિયંત્રિત કરી શકો છો. સફરજનની છાલનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે.

એપલ ટી પીવાથી હાડકાં મજબૂત થાય છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ મોટી માત્રામાં જોવા મળે છે.

સફરજનની ચા બનાવતી વખતે તમે તજ, સફરજનની છાલ અને લીંબુ ઉમેરી શકો છો.

એક પેનમાં પાણી નાખી ત્રણેયને ગરમ કરો. આ પછી ગાળીને પી શકો છો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.