Apple iPhone 15:  આ ફોનમાં શું નવું છે?

Launch Event

નવા આઈફોનમાં 15માં કંઈક નવું જોવા મળશે જેને કેલિફોર્નિયામાં લોન્ચ કરાયો છે.

નવા મોડલમાં AirPods Pro (2nd gen), USB Type-C ચાર્જિંગ પોર્ટ પણ છે. 

USB Type-C

પ્રો સીરિઝ સ્ટોર્ટ્સમાં ટાઈટેનિયમ ફ્રેમ સાથે બ્રશ્ડ ટેક્સ્ચર મળશે. 

Titanium Frame

પ્રો મૉડલ બ્લેક, બ્લૂ, વ્હાઈટ અને 'નેચર' ટાઈટેનિયમમાં ઉપલબ્ધ છે. 

Colour Options

પ્રો મૉડલ A17 પ્રો SoC મળશે, જે A16 બાયોનિક કરતા 10% વધુ ફાસ્ટ છે. 

A17 Pro SoC

આઈકોનિક રિંગ સ્વિચને પ્રોગ્રામેબલ હેપ્ટિક બટનથી બદલવામાં આવ્યું છે. 

Haptic Button

એપલના iPhone 15 Pro Max સ્માર્ટફોન સ્ટોરેજ 256 GB છે. 

Storage Upgrade

આ સાથે ફોનનો કેમેરા 48 MPનો અને 12 MP ટેલિફોટો લેન્સ છે. 

Camera Specs

ટેલિફોટો અને મુખ્ય સેન્સરમાં Spatial Video રેકોર્ડિંગ કરી શકાશે. 

Spatial Video

ગેમિંગમાં પણ સારું રિઝલ્ટ મળે તે માટે મહત્વના સુધારા કરાયા છે. 

Gaming Optimised

iPhone 15 ફોનની કિંમત 79,900થી શરુ થાય છે

Pricing

જ્યારે iPhone 15 Plusની કિંમત 89,900થી શરુ થાય છે. 

Pricing

આઈફોન 15ની નવી સીરિઝ પાંચ અલગ-અલગ કલરમાં ઉપલબ્ધ છે. 

Pastel Colours

iPhone Proની કિંમત 1,34,900 અને Pro Maxની કિંમત 1,59,900 છે. 

Price Hike

આ સાથે આઈફોનના જૂના મૉડલ્સ પર ડિસ્કાઉન્ટ મળશે.

Older Models

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો