Thick Brush Stroke

શિયાળામાં આ રીતે વાળમાં લગાવો મહેંદી, સ્વાસ્થ્યને નહીં થાય નુકસાન

Thick Brush Stroke

મહેંદી લગાવવાથી વાળની સુંદરતા બમણી થઇ જાય છે. 

Thick Brush Stroke

તાસીર ઠંડી હોવાના કારણે શિયાળામાં લોકો મહેંદી લગાવવાનું ટાળે છે

Thick Brush Stroke

કેટલીક રીતોથી શિયાળાની સીઝનમાં પણ મહેંદી લગાવી શકાય છે. 

Thick Brush Stroke

મહેંદી બનાવતી વખતે લવિંગનું પાણી નાંખવાથી ઠંડક નથી લાગતી. 

MORE  NEWS...

બેલી ફેટને ઓગાળી દેશે ઘરે બનાવેલું આ દેશી ચૂર્ણ, પટારા જેવું પેટ અંદર જતું રહેશે

દાળ-ચોખામાં એકપણ જીવાત નહીં પડે, સ્ટોર કરતી વખતે ડબ્બામાં નાંખી દો આ વસ્તુ

કબજિયાતથી પેટમાં ગંદકી ભરાઇ ગઇ છે? આ શાકભાજી ખાવ, ટોયલેટમાં જોર નહીં કરવું પડે

Thick Brush Stroke

મહેંદીમાં ચાનું પાણી, લવિંગનું પાણી અને કાથા પાઉડર નાંખો.

Thick Brush Stroke

ઠંડીમાં રાતના બદલે બપોરે મહેંદી લગાવવી વધુ સારી છે. 

Thick Brush Stroke

મહેંદીનો યુઝ વાળ અને સ્કેલ્પ માટે ફાયદાકારક છે. 

Thick Brush Stroke

મહેંદી લગાવ્યા બાદ શેમ્પૂ અને કંડીશનર કરો. વાળ સોફ્ટ રહેશે. 

Thick Brush Stroke

વાળને ડેમેજ થવાથી બચાવવા માટે નેચરલ મહેંદીનો યુઝ કરો.

MORE  NEWS...

સફેદ વાળને કાળા ભમ્મર બનાવી દેશે આ પાન, સાવ મફતમાં થશે નેચરલ હેર કલર

Weight Loss: ગ્રીન ટીમાં આ બે વસ્તુ નાંખીને પીવો, ડબલ સ્પીડે ઘટશે વજન

દૂધ પર રોટલી જેટલી જાડી મલાઇ જામશે! આ ટ્રિકથી આખી બરણી ભરીને ઘી નીકળશે