ચહેરા પર લગાવો કાચુ દૂધ અને જુઓ કમાલ!

ચહેરા પર લગાવો કાચુ દૂધ અને જુઓ કમાલ!

કાચુ દૂધ તમામ પ્રકારની ત્વચા માટે સ્કિન-ટોનરના રુપમાં કામ કરે છે. આ ચહેરાની ત્વચાને પહેલા કરતા વધારે લચીલી બનાવે છે. 

કાચુ દૂધ ત્વચાની ઉંડી પરતોને પોષણ આપે છે અને ડ્રાઈનેસની સમસ્યાની પણ સારવાર કરે છે. 

કાચુ દૂધ એક સારુ ટોનર, મૉઇસ્ચરાઈઝર અને સાથે જ ક્લીંઝર બનાવી દે છે. જે ત્વચાના રંગમાં સુધાર કરવામાં મદદ કરે છે. 

કાચુ દૂધ એક એન્ટી-ટૅન એજેન્ટ છે. તેનો ઉપયોગ ટામેટાના રસની સાથે એક અદ્ભૂત એન્ટી-ટૅન ફેસ પેક બનાવવા માટે કરી શકાય છે. 

કાચુ દૂધ ત્વચાના ઓઇલ અને ગંદકીને પણ સાફ કરે છે. 

કાચા દૂધમાં લેક્ટિક એસિડ હોય છે. જે ખીલથી લડે છે અને પિમ્પલની સમસ્યાને દૂર કરે છે. 

કાચુ દૂધ સનસ્પૉટસ અને કરચલીને પણ દૂર કરે છે. 

ખાંડ સાથે કાચા દૂધને મિક્સ કરીને લગાવવાથી ચહેરા પર ચમક આવે છે અને ડ્રાયનેસ દૂર કરે છે. 

કાચુ દૂધ લગાવવાથી સુંદરતા વધે છે અને ચહેરા પરના કાળા દાગ દૂર થાય છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)