શું લીલા રંગનું બટાકું ઝેરીલું છે? 

સોશિયલ મીડિયા પર એક સમાચાર ફેલાઈ રહ્યા છે કે લીલા બટાકા ઝેરી છે.

તેની હકીકત અમેરિકન વૈજ્ઞાનિકો મેરી મેકમિલન અને જેસી થોમ્પસને જણાવી છે.

રિસર્ચ બાદ તેમણે કહ્યું કે બટાકા લીલા હોવાના કારણે તે જીવલેણ હોવાની નિશાની નથી.

પ્રકાશમાં રાખવામાં આવેલા બટાકા હરિતદ્રવ્ય ઉત્પન્ન કરે છે જે તેમનો રંગ લીલો કરે છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

પરંતુ લીલો રંગ સોલેનાઈન નામના ઝેરી પદાર્થને કારણે પણ હોઈ શકે છે.

તે રીંગણ, ટામેટા અને કેટલાક બેરીના છોડમાં પણ જોવા મળે છે.

જો બટેકા સખત હોય તો કોઈ વાંધો નથી, પરંતુ જો તે બગડે તો તે સોલેનાઈન ઉત્પન્ન કરે છે.

જો લીલા બટાકા સંકોચાઈ ગયા હોય અથવા અંકુરિત થઈ ગયા હોય તો તેને બિલકુલ ન ખાઓ.

આવા બટાકા ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે અને અમુક કિસ્સામાં મોત પણ થઈ શકે છે. 

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત