શું પ્રોટીન આપનારા ફૂડ્સ પણ છે 'ઝેરી'?

હાલમાં જ અમેરિકન વૈજ્ઞાનિકોએ એક આશ્ચર્યજનક સંશોધન કર્યું છે.

એવું કહેવામાં આવે છે કે પ્રોટીન ખોરાક તમારા માટે ઝેર બની રહ્યો છે.

કારણ કે, તેમાં કેન્સર સંબંધિત પ્લાસ્ટિકના નાના ટુકડા મળી આવ્યા છે.

આ માટે ઓશન કન્ઝર્વન્સીના વૈજ્ઞાનિકોએ 16 પ્રકારના ખોરાકનું પરીક્ષણ કર્યું છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

તેમાં ચિકન નગેટ્સ, બીફ સ્ટીક, ફિશ ફિલેટ્સ અને બર્ગર સહિત પ્રોટીનના ઘણા સ્ત્રોત હતા.

આ દરમિયાન નેવું ટકા ઉત્પાદનોમાં નેનો પ્લાસ્ટીક જોવા મળ્યું હતું.

મતલબ કે માનવીઓ પ્રોટીનની સાથે પ્લાસ્ટિકનું પણ સેવન કરી રહ્યા છે.

જો કે, વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિક ખોરાકમાં કેવી રીતે પ્રવેશી રહ્યું છે તે હજુ સ્પષ્ટ નથી.

પરંતુ, એવું અનુમાન છે કે પેકેજિંગ અને લેણદેણ તેનું મુખ્ય કારણ હોઈ શકે છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત