ડાયાબિટીસમાં વરદાન છે આ પીળી દાળ, પોષક તત્વોનો છે ભંડાર

ડાયાબિટીસમાં વરદાન છે આ પીળી દાળ, પોષક તત્વોનો છે ભંડાર

દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા રોજ વધતી જઇ રહી છે. દરેક ઉંમરના લોકો તેની ઝપેટમાં આવી રહ્યાં છે.

તેનું કારણ ખોટુ ખાનપાન અને લાઇફ સ્ટાઇલ માનવામાં આવે છે. ડાયાબિટીસની બીમારીનો કોઇ ઇલાજ નથી. 

જો તમે તમારા ડાયેટમાં તુવેરની દાળ સામેલ કરશો તો તે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન છે. 

MORE  NEWS...

ઘઉંનો લોટ મહિનાઓ સુધી ફ્રેશ રહેશે, આટલું કરશો તો એક પણ જીવાત નહીં પડે

પ્રેશર કુકરના ગંદા ડાઘ મિનિટોમાં થઇ જશે ગાયબ, આ નુસખાથી નવા જેવું ચમકશે

નવરાત્રી પહેલાં ઇન્સ્ટન્ટ ગ્લો જોઇતો હોય તો ઘરે આ વસ્તુથી બનાવો બ્લીચ

તુવેર દાળ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં અન્ય દાળોના મુકાબલે પ્રોટીનની માત્રા વધુ હોય છે. 

આ ઉપરાંત તુવેરની દાળમાં આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વ મળી આવે છે. 

જો તમે નિયમિત રૂપે તમારા ડાયેટમાં તુવેરની દાળ સામેલ કરો છો તો તમે ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચી શકો છો. 

તુવેરની દાળમાં એન્ટી ઓક્સિડેંટ ગુણ વધુ હોય છે, જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ કરે છે. 

આ દાળને નિયમિત ખાવાથી બ્લડ શુગરને કંટ્રોલમાં રાખી શકાય છે. તુવેર દાળમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ પણ હોય છે. 

તુવેરની દાળનું સેવન કરવાથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. તુવેરની દાળમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. 

તુવેરની દાળમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. 

MORE  NEWS...

Hair Care: રસોડાની આ 4 વસ્તુથી કરો હેર વોશ, એકપણ વાળ નહીં ખરે

Dinner Recipe: નવા ટ્વિસ્ટ સાથે બનાવો બટાકા ટામેટાનું શાક

Health Tips: એક કપ ચા ઘટાડી દેશે 47% ટકા ડાયાબિટીસનું જોખમ