એક્ટિંગ છોડીને અભિનેતાએ ઊભું કરી દીધું 3300 કરોડનું સામ્રાજ્ય
સાઉથ અને બૉલીવુડમાં કામ કરનાર અભિનેતા અરવિંદ સ્વામીનું નામ અજાણ્યું નથી
1991 માં 20 વર્ષની ઉંમરે તેમણે મનિરતન્મની થલાપતિથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી
ફિલ્મમાં તેમણે મહાભારતનાં અર્જુનથી પ્રેરિત એક કેરેક્ટર નિભાવ્યું હતું જે લોકોને ખૂબ ગમ્યું હતું.
તેમણે મણીરત્નમની બે હિટ ફિલ્મો 1992માં રોઝા અને 1995માં બોમ્બે બંનેમાં કામ કર્યું હતું.
1997નો રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ 'મિનસારા કનાવુ' માં કાજલ- મનીષા સાથે કામ કર્યું.
90 ના દાયકાના અંત સુધીમાં, તેની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી.
અરવિંદ સ્વામીએ 30 વર્ષની ઉંમરે ઈન્ડસ્ટ્રી છોડીને પિતા સાથે બિઝનેસમાં હાથ મિલાવ્યો હતો
સ્વામીએ ભારતમાં પેરોલ પ્રોસેસિંગ અને કામચલાઉ સ્ટાફિંગ સાથે સંકળાયેલી કંપની ટેલેન્ટ મેક્સિમસની સ્થાપના ક
રી.
એવું કહેવાય છે કે 2022માં ટેલેન્ટ મેક્સિમસની આવક 418 મિલિયન ડોલર એટલે કે 3300 કરોડ રૂપિયા
હતી.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...