એક ચપટી હીંગના લાભ જાણીને ચોંકી જશો

મોટાભાગના લોકો સ્વાદિષ્ટ અને મસાલેદાર ખોરાક ખાવાના શોખીન હોય છે.

કઠોળ હોય કે શાક, હીંગ વગર રસોઇનો સ્વાદ અધૂરો જણાય છે.

હીંગ ખાવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

એમપીના દમોહ જિલ્લાના તેંદુખેડામાં બાબુ દાદાની દુકાન છે.

આ હીંગનું સેવન કરવાથી શરીરનું વધતું વજન ઝડપથી ઘટે છે.

આયુર્વેદ મુજબ હીંગ કેન્સર જેવા રોગોની સારવારમાં અસરકારક છે.

હીંગના સેવનથી અપચો, કબજિયાત અને પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

હીંગમાં બળતરા વિરોધી તેમજ એન્ટિબાયોટિક ગુણ હોય છે.

MORE  NEWS...

વગડામાં જોવા મળતા આ ઝાડની છાલથી દાંતનો દુખાવો મટી જશે

મચ્છર કરડવાથી શરીર પર લાલ નિશાન પડી જાય છે? ફોલ્લીઓ થાય છે?

વાળ ખરવાની સમસ્યાને હવે કહી દો Bye-Bye