એક ચપટી હિંગનો કમાલ! આ તકલીફોને એક ઝાટકે કરશે દૂર

મોટાભાગના લોકો સ્વાદિષ્ટ અને તીખું તમતમતુ ખાવાના શોખીન હોય છે. 

દાળ હોય કે શાક, હિંગનો વધાર કરવામાં ન આવે ત્યાં સુધી ટેસ્ટમાં મજા નથી આવતી. 

હિંગ ભોજનમાં ઉપયોગમાં લેવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે. 

ગેસ, પેટ ફૂલવું, અપચો વગેરે જેવી સમસ્યાઓથી બચવા રસોઈ બનાવતી વખતે એક ચપટી હીંગનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે.

MORE  NEWS...

લસણ-ડુંગળીના ફોતરાથી બનાવો ઓર્ગેનિક ખાતર, બહારથી ખરીદવાની નહીં પડે જરૂર

અરીસા જેવો ચમકશે ગંદો ફ્લોર, આ સોલ્યુશનથી ગમે તેવા ડાઘ પણ થઇ જશે ગાયબ

ઉભા રહીને પેશાબ કરવો ખતરનાક છે? જાણો પુરુષો માટે કઇ પોઝીશન ફાયદાકારક

આયુર્વેદ અનુસાર, હિંગ કેન્સર જેવી બીમારીના ઉપચારમાં અસરકારક છે. 

હિંગ પેટના કીડાની સમસ્યાથી પણ રાહત આપે છે. આની પાછળ હિંગમાં હાજર anthelmintic ગુણો જવાબદાર છે.

હિંગમાં Anti Inflammatoryની સાથે-સાથે એન્ટીબાયોટિક ગુણ પણ હોય છે.