IND vs PAK મેચમાં ગ્લેમરને લીધે ચર્ચામાં આવેલી બે હસીનાઓ કોણ છે?

zabbasofficial/Insta

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે સુંદર યુવતીઓનો જાદુ ચાલી રહ્યો છે.

zabbasofficial/Insta

તેમાંથી એક છે પાકિસ્તાની એન્કર ઝૈનબ અબ્બાસ.

zabbasofficial/Insta

બીજી ભારતીય સ્પોર્ટ્સ એન્કર મયંતી લેંગર છે.

mayantilanger_b/Insta

પાકિસ્તાનની સ્પોર્ટ્સ એન્કર ઝૈનબ અબ્બાસ ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ છે.

zabbasofficial/Insta

જ્યારે મયંતી લેંગરની ગ્લેમરસ સ્ટાઇલ ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે.

mayantilanger_b/Insta

ઝૈનબ અબ્બાસ 2017માં વિરાટ કોહલી સાથેની તસવીર શેર કરીને ચર્ચામાં આવી હતી.

zabbasofficial/Insta

આ દરમિયાન ઝૈનબને જબરદસ્ત ટ્રોલિંગનો શિકાર પણ બનવું પડ્યું હતું.

zabbasofficial/Insta

જ્યારે મયંતી લેંગર BCCI પ્રમુખ રોજર બિન્નીની વહુ પણ છે.

mayantilanger_b/Insta

મયંતી લેંગર ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોમાં પણ એન્કરિંગ કરે છે.

mayantilanger_b/Insta