ખેડૂતની દીકરીએ MBBS છોડ્યું અને બન્યા શૂટર

શૂટર સિફ્ત કૌર સમરા પંજાબના રહેવાસી છે

એશિયન ગેમ્સ 2023માં ભારતને નવી ઓળખ અપાવી

તેમણે 50 મીટર થ્રી પોઝિશન રાઈફલ વ્યક્તિગત સ્પર્ધા (મહિલા)માં ગોલ્ડ મેડલ જીત્યો છે. 

સિફ્ત કૌર સમરાએ શૂટિંગમાં 469.6 સ્કોર સાથે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે

MORE  NEWS...

કેનેડા પરિવાર સાથે ગયેલી પરણિતાનો અંગત અનુભવ

UKમાં જાદૂમાં MA અને રહસ્યમય વિજ્ઞાન ભણાવાય છે

jરાજકોટના PhD કરતા યુવકને સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા જવું છે, જવાય?

શૂટર સિફ્ત કૌર નીટની પરીક્ષા ક્વોલિફાય કરી ચૂક્યા હતા

સિફ્ત કૌરે ફરીદકોટના GGS મેડિકલ કૉલેજથી MBBSમાં એડમિશન લીધું હતું. 

પછી MBBS ડ્રોપ આઉટ કરીને ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો

સિફ્ત કૌર સમરાનો પરિવાર ખેતી કામ સાથે જોડાયેલો છે

શૂટર સિફ્ત કૌર ઈન્સ્ટાગ્રામ પર ઘણાં જ એક્ટિવ રહે છે. 

MORE  NEWS...

કેનેડામાં અહીંથી 50 ડૉલરમાં ઘરવખરી ખરીદી શકો છો

ન્યૂયોર્કની નજીકમાં આવેલી આ જગ્યાએ બને તો જવાનું ટાળવું

GPSCનું સપ્ટેમ્બરનું કેલેન્ડરઃ આ પરીક્ષાઓની થશે જાહેરાત!