આ છે એશિયાની સૌથી અમીર એક્ટ્રેસ

એશિયાની સૌથી ધનિક અને સફળ અભિનેત્રી બોલિવૂડની નથી.

એશિયાની સૌથી અમીર અભિનેત્રી ચીનની છે.

ચીનની અભિનેત્રી ફેન બિંગબિંગ એશિયાની સૌથી અમીર અભિનેત્રી છે

ફેન બિંગબિંગ વિશ્વની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે

તે લગભગ 2 દાયકાથી ઈન્ડસ્ટ્રીમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કરી રહી છે

અહેવાલો અનુસાર, ફેન બિંગબિંગની કુલ સંપત્તિ 100-110 મિલિયન ડોલર છે.

ફેન બિંગબિંગની નેટવર્થ ભારતીય રૂપિયામાં 820-900 કરોડની વચ્ચે છે

તે ભારતીય, કોરિયન કે જાપાનીઝ ઈન્ડસ્ટ્રીની કોઈપણ અભિનેત્રી કરતાં ઘણી અમીર છે

ભારતની સૌથી અમીર અભિનેત્રી ઐશ્વર્યા છે, જેની સંપત્તિ 800 કરોડ રૂપિયા છે

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો