અનેક બીમારીઓનો કાળ

આજે પણ લોકો જૂની પરંપરાને વળગી રહે છે.

મોટાભાગના ઘરોની બહાર આશોપાલવનું વૃક્ષ જોવા મળે છે.

હિંદુ શાસ્ત્રોમાં આશોપાલવના વૃક્ષનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.

આશોપાલવનું વૃક્ષ વાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

MORE  NEWS...

આ વસ્તુ ખાતા હોય, તો આજે જ ઓછી કરી દેજો; નહીંતર ભવિષ્યમાં...

ફાયદાની વાત: 1 લાખનો ખર્ચો કર્યો અને 4 લાખની આવક

આ ખેડૂતે કરી બતાવ્યું: તાઈવાનના ગુલાબી જામફળની ખેતી કરીને માલામાલ 

જે ઘરમાં આશોપાલવ હોય ત્યાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે.

આ વૃક્ષના પાંદડાના ઉપાયથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.

આયુર્વેદની દૃષ્ટિએ આશોપાલવ એક ઔષધીય વૃક્ષ છે.

આશોપાલવના પાનનું સેવન કરવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે.

મહિલાઓની ત્વચા સંબંધિત સારવાર ચહેરાની સુંદરતા માટે વરદાનથી ઓછી નથી.

MORE  NEWS...

ખૂબ જ ચમત્કારિક છે  આ શાકભાજી, બજારમાં 4 મહિના જ જોવા મળશે

નવરાત્રીમાં ગરબા રમતા પહેલા આટલું ચોક્કસ કરવું બાકી મોતનો થશે ભેટો

કાતર બનવાની કહાની: 22 માણસો કામે લાગે ત્યારે તૈયાર થાય છે એક કાતર

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.