ન ઈંટ કે, ન સિમેન્ટ....
સદીઓથી ઉભેલું દેવ સોમનાથ મંદિર
હમણાં શ્રાવણ મહિનો શરૂ થશે, આવી સ્થિતિમાં મહાદેવમાં શિવભક્તોના દર્શનનું મહત્વ વધી જાય છે.
આ મહાદેવનું મંદિર એક હજાર વર્ષ જૂનું હોવાનો દાવો કરવામાં આવે છે
દેવ સોમનાથ મંદિર ડુંગરપુરના દેવ ગામમાં સોમ નદીના કિનારે આવેલું છે
આ મંદિરની ખાસ વાત એ છે કે, તે સિમેન્ટ અને ઈંટો વગર 108 સ્તંભો પર બનેલ છે
આ મંદિરની કલાકૃતિ એટલી અનોખી છે કે, ધરતીકંપ આવે તો પણ મંદિરને નુકસાન નહીં પહોંચે
આ મંદિર ગુજરાતના સોમનાથ મંદિરના આધારે બનાવવામાં આવ્યું છે. આ મંદિરનું નામ દેવ સોમનાથ છે.
મંદિરમાં હજારો વર્ષથી વધુ જુના શિવલિંગની પૂજા કરવામાં આવે છે
12મી સદીમાં રાજા અમૃતપાલ દેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું
ત્યારબાદ ત્રણ માળનું મંદિર ઊભું રાખવા માટે 108 થાંભલા બનાવવામાં આવ્યા હતા
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...