Thick Brush Stroke

સપ્તાહના આ દિવસે ભૂલથી પણ ન લગાવતા વાળમાં તેલ...

Thick Brush Stroke

સ્વસ્થ વાળ માટે તેલ લગાવવું ખુબ સારું માનવામાં આવે છે.

Thick Brush Stroke

પુરુષો તો લગભગ રોજ જ ન્હાવા પહેલા વાળમાં તેલ લગાવે છે.

Thick Brush Stroke

મહિલાઓ ઓછામાં ઓછા બે વાર વાળમાં તેલ લગાવે છે.

Thick Brush Stroke

તેલ લગાવવાથી વાળ સાથે સાથે શરીરને પણ ફાયદો થાય છે.

MORE  NEWS...

આવનારા 10 મહિના આ રાશિઓ માટે રહેશે વરદાન સમાન, શનિ અપાવશે પ્રોફિટ

આ 5 છોડને ઘરમાં જરૂર લગાવો, થશે ધન વર્ષા; નહિ બગડે કોઈ પણ કામ

મહાશિવરાત્રી પર રાશિ અનુસાર કરો આ મહાઉપાય, વરસશે મહાદેવની કૃપા

Thick Brush Stroke

શાસ્ત્રોમાં તેલ લગાવવાને લઇ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે.

Thick Brush Stroke

જેમાં તેલ લગાવવા માટે શુભ દિવસો જણાવવામાં આવ્યા છે.

Thick Brush Stroke

સપ્તાહના કેટલાક દિવસ તેલ લગાવવું અશુભ માનવામાં આવે છે.

Thick Brush Stroke

મંગળવાર, શુક્રવાર, ગુરુવાર અને રવિવારના રોજ વાળમાં તેલ લગાવવું નિષેધ છે.

Thick Brush Stroke

આ દિવસે તેલ લગાવવાથી તમે પોતાના દુર્ભાગ્યને આમંત્રણ આપો છો.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

આવનારા 10 મહિના આ રાશિઓ માટે રહેશે વરદાન સમાન, શનિ અપાવશે પ્રોફિટ

આ 5 છોડને ઘરમાં જરૂર લગાવો, થશે ધન વર્ષા; નહિ બગડે કોઈ પણ કામ

મહાશિવરાત્રી પર રાશિ અનુસાર કરો આ મહાઉપાય, વરસશે મહાદેવની કૃપા