તુલસીને જળ અર્પિત કરતી સમયે કરો આ મંત્રોનો ઉચ્ચાર, ખરાબ નજરોથી મળશે મુક્તિ  

તુલસીમાં જળ અર્પિત કરતી સમયે બે મંત્રનો ઉચ્ચાર જરૂર કરો.

‘ઓમ ઓમ’, આ મંત્રનો 11 કે 21 વાર જાપ કરવાથી આર્થિક લાભ થાય છે.

‘ઓમ સુભદ્રાય નમ:’ મંત્ર. આનાથી ખરાબ નજરથી છુટકારો મળે છે.

MORE  NEWS...

ગજકેસરી યોગના નિર્માણથી આ રાશિઓને થશે છપ્પરફાડ કમાણી, બદલાઈ જશે ભાગ્ય

મેષ રાશિમાં સૂર્ય અને ગુરુ આવશે એકસાથે, નવા વર્ષમાં આ રાશિઓની ચમકશે કિસ્મત

નવા વર્ષમાં શત્રુ ગ્રહ શનિ સૂર્ય આવશે એકસાથે, વધશે આ રાશિઓની મુશ્કેલી,

રોજ તુલસી પર જળ અર્પિત કરવાથી આર્થિક તંગી દુર થાય છે.

સૂર્યોદય સમયે તુલસીના છોડ પર પાણી ચઢાવવું ઉત્તમ માનવામાં આવે છે.

તુલસી પર ઘીનો દીવો પ્રગટાવવાથી દરિદ્રતા દૂર થાય છે.

તુલસી પર મિશ્રી, ખાંડ, ગોળ અથવા મીઠાઈનો ભોગ લગાવો

રવિવારના દિવસે તુલસીના છોડ પર જળ નહિ ચઢાવવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)