આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે બદલાઈ જશે આ રાશિઓની કિસ્મત
લક્ષ્મી નારાયણ સહિત બની રહ્યા 5 દુર્લભ રાજયોગ, આ રાશિઓને ઇન્ક્રીમેન્ટ સાથે મળશે પૈસા
બ્રહ્મ મુહૂર્તમાં ભૂલથી પણ કોઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ.
બ્રહ્મ મુહૂર્તમાં કોઈની સાથે દુર્વ્યવહાર અથવા કોઈનું અનાદર ન કરવું.
આ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખોલતા જ હાથની હથેળીને જોવું જોઈએ. એમાં લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.