ભૂલથી પણ આ દિશામાં ન લગાવતા કેલેન્ડર, નહીંતર...

કેલેન્ડર મનુષ્યની પ્રગતિ અને સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે.

એટલા માટે કેલેન્ડર લગાવવા પહેલા યોગ્ય દિશાની પસંદગી કરવી ખુબ જરૂરી છે.

ખોટી દિશામાં કેલેન્ડર લગાવવાથી ખરાબ અસર પડી શકે છે.

કેલેન્ડર ઘરમાં લગાવવાથી ઉર્જા ધન ધાન્ય અને સ્વાસ્થ્ય સારું રહે છે.

MORE  NEWS...

 બુધનો શનિની રાશિમાં પ્રવેશથી આ રાશિઓના સારા દિવસ શરુ,

સૂર્યની મહાદશામાં કેવો પડે છે જીવનમાં પ્રભાવ, જાણો કુંડળીમાં ખરાબ સ્થિતિના લક્ષણ

નવા નાણાકીય વર્ષમાં કેવી રીતે થશે આર્થિક તંગી દૂર? અપનાવો આ વાસ્તુ ટિપ્સ

કેલેન્ડર પૂર્વ દિશામાં લગાવવાથી યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે.

ઉત્તર દિશામાં કેલેન્ડર લગાવવાથી વ્યક્તિને ધન અને સારું સ્વાસ્થ્ય મળે છે.

દક્ષિણ દિશામાં લગાવવાથી મધ્યફળની પ્રાપ્તિ થાય છે. 

શુભ મુહૂર્તમાં જ ઘરમાં કેલેન્ડર લાવવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.) 