આ આંગળીમાં ભૂલથી પણ ન પહેરતા સોનાની વીંટી!

લોકો પોતાના હાથમાં ગ્રહોને જોઈ વીંટી પહેરે છે.

તર્જની બૃહસ્પતિ ગ્રહની માનવામાં આવે છે. 

બૃહસ્પતિ સોનાનો કારક ગ્રહ છે.

એવામાં આ આંગળીમાં સોનુ પહેરવું શુભ માનવામાં આવે છે. 

MORE  NEWS...

15 જૂનથી સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિના જાતકોનું ભાગ્ય, કરશે જબરદસ્ત કમાણી

ગુરુ અને ચંદ્રએ બનાવ્યો અતિ શુભ ગજકેસરી રાજયોગ, આ રાશિઓના બદલાશે દિવસો

12 વર્ષ બાદ નજીક આવ્યા ગુરુ અને બુધ, આ રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઈમ

મધ્ય આંગળી શનિની હોય છે. 

આ આંગળીમાં ભૂલથી પણ સોનાની વીંટી ન પહેરવી જોઈએ.

આ આંગળીમાં લોખંડની વીંટી પહેરવી જોઈએ.

તમે અંગુઠામાં ક્યારે પણ સોનાની વીંટી પહેરી શકો છો.

આ આંગળીમાં ચાંદીની કળી પહેરવી શુભ માનવામા આવે છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.