Tilted Brush Stroke

પર્સમાં મૂકી દો એક કોડી, ક્યારેય નહીં ખૂટે ધન

Tilted Brush Stroke

કોડી સમુદ્ર મંથન દરમિયાન માતા લક્ષ્મી સાથે બહાર નીકળી હતી અને આ જ કારણે તે મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.

Tilted Brush Stroke

એવી માન્યતા છે કે જે ઘરમાં કોડીની પૂજા થાય છે ત્યાં હંમેશા મા લક્ષ્મીનો વાસ રહે છે.

Tilted Brush Stroke

જો તમે પર્સમાં એક કોડી રાખશો તો તમને ઘણા લાભ મળી શકે છે.

MORE  NEWS...

Surya Gochar: સૂર્યનું ગોચર આ રાશિઓને ફળશે, એક મહિના સુધી રહેશે મોજેમોજ

ખરમાસમાં ભૂલેચૂકે ન કરતાં આ 5 અશુભ કામ, મુશ્કેલીઓથી ઘેરાઇ જશે જીવન

Tilted Brush Stroke

જો તમારા પર્સમાં પૈસા ન ટકતા હોય તો ઘરના મંદિરમાં એક કોડી મા લક્ષ્મીની છવિ સામે મૂકીને તેની પૂજા કર્યા પછી તમારા પર્સમાં મૂકી દો.

Tilted Brush Stroke

જો કોડીને તમે શુક્રવારના દિવસે તમારા પર્સમાં મૂકો છો તો તેનાથી ધનના યોગ બને છે. તેનાથી તમને ક્યારેય ધનની કમી નહીં થાય.

Tilted Brush Stroke

જો તમે કોઇ નોકરીના ઇન્ટરવ્યુ દરમિયાન તમારા પર્સમાં કોડી મૂકશો તો તમને સારી નોકરી મળવાના યોગ બને છે.

Tilted Brush Stroke

જો તમારી નોકરીમાં પ્રમોશન ન થતું હોય તો પર્સમાં એક કોડી મૂકી દો. તેનાથી મા લક્ષ્મીની કૃપા થશે અને તમારી પ્રગતિ થશે.

Tilted Brush Stroke

જો તમે સતત પૈસાની તંગીથી પરેશાન છો તો તેનાથી છુટકારો મેળવવા માટે પર્સમાં એક કોડી જરૂર મૂકી દો.

Tilted Brush Stroke

શુક્રવારના દિવસે મા લક્ષ્મીને એક કોડી સમર્પિત કરીને તેને તમારા પર્સમાં મૂકી દો. તેનાથી તમને દેવાથી મુક્તિ મળી જશે.

Tilted Brush Stroke

જો તમને નકારાત્મકતાનો અહેસાસ થતો હોય તો તમારી સાથે પર્સમાં હંમેશા એક કોડી રાખો. તેનાથી તમને શાંતિ અને સકારાત્મકતા મળશે.

MORE  NEWS...

Surya Gochar: સૂર્યનું ગોચર આ રાશિઓને ફળશે, એક મહિના સુધી રહેશે મોજેમોજ

ખરમાસમાં ભૂલેચૂકે ન કરતાં આ 5 અશુભ કામ, મુશ્કેલીઓથી ઘેરાઇ જશે જીવન