બાળકની નોટબુકમાં મૂકી દો મોરપંખ, પછી જુઓ ચમત્કાર!

મોરપંખ ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય છે.

ભગવાન કૃષ્ણની અંદર અવતરણ સમયે 16 કળાઓ હતી

પછી ગુરુ સાંદીપનીના આશ્રમમાં શિક્ષા ગ્રહણ કરવા પહોંચ્યા

તેમણે બાકીની કળાઓ શીખી અને 64 કળાઓમાં નિપુણ બની ગયા.

MORE  NEWS...

જાગી ઉઠશે સુતેલી કિસ્મત, દૂર ભાગશે બધા સંકટ; ધારણ કરી લો બસ આ રત્ન

100 વર્ષ બાદ સૂર્ય, શુક્ર અને ગુરુ આવ્યા સાથે, શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન'

દૂધ પીધા પછી ઘરની બહાર શા માટે ન નીકળવું જોઈએ? ચંદ્ર-રાહુ સાથે છે સબંધ

મોર પીંછા  કાન્હા ઉપરાંત દેવી સરસ્વતીને પણ ખૂબ પ્રિય છે.

પંડિત યોગેશ ચૌરેના જણાવ્યા અનુસાર, બાળકોના અભ્યાસ ખંડમાં મોરના પીંછા લગાવો.

આમ કરવાથી બાળકનો અભ્યાસ તરફનો ઝુકાવ વધશે.

જો બાળક જીદ્દી હોય તો મોરનું પીંછા જોવાથી મન અને હૃદય શાંત રહે છે.

બાળકોની નોટબુકમાં મોરના પીંછા રાખવાથી એકાગ્રતા વધે છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)