આ દિશામાં પ્રગટાવો સરસવના તેલનો દીવો, થશે અદભુત ફાયદા

હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવું ખુબ શુભ માનવામાં આવે છે.

દીવો પ્રગટાવવા માટે ઘણા તેલોનો ઉપયોગ કરવામાં આવે છે.

દિવાને ઘણા તેલોથી પ્રગટાવી શકાય છે

પરંતુ સરસવના તેલથી દીવો કરવાથી અદભુત ફાયદા મળે છે. 

MORE  NEWS...

આ ભાગ્યશાળી રાશિઓ પર હંમેશા મહેરબાન રહે છે દેવી લક્ષ્મી, ભરેલી રહે છે તિજોરી

રાજામાંથી રંક બનાવી શકે છે એક ચપટી મીઠું, ખરીદવા પહેલા જાણી લો આ નિયમો

2025માં આ રાશિઓની ખતમ થશે સાડાસાતી, તો આ લોકોની શરુ; વધશે મુશ્કેલી

પરંતુ શું તમને ખબર છે કયા દિવસ તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.

શનિવારે પ્રગટાવો સરસવના તેલનો દીવો.

આ દિવસે સરસવના તેલથી દીવો પ્રગટાવવાથી દેવી દેવતા પ્રસન્ન થાય છે.

શનિવારે સરસવના તેલનો દીવો કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)