Tilted Brush Stroke

પૂજા ઘરમાં ક્યારેય ન રાખવી આ વસ્તુઓ, માનવામાં આવે છે અશુભ 

Tilted Brush Stroke

પૂજા ઘરમાં દેવી દેવતાઓના રૌદ્ર રૂપ વાળી મૂર્તિ ન રાખવી 

Tilted Brush Stroke

ખંડિત મૂર્તિઓની પૂજા કરવાથી દોષ લાગે છે. એને વિસર્જિત કરી દો 

Tilted Brush Stroke

પૂજા સ્થાન પર વાસી ફૂલ, સળગેલી ધૂપ બત્તી, ફાટેલું પુસ્તક 

Tilted Brush Stroke

પૂજા ઘરમાં મોટા આકારની મૂર્તિઓ સ્થાપિત ન કરવી.

Tilted Brush Stroke

દેવી-દેવતાઓની નાના આકારની સમ સંખ્યામાં મૂર્તિ રાખો. 

MORE  NEWS...

10 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય, મંગળ અને શુક્ર; આ રાશિઓના શરુ થશે 'અચ્છે દિન'

નવા વર્ષમાં આ રાશિઓ માટે શુભ રહેશે રાહુ-કેતુ, મળશે જીવનના બધા શુભ

મંગળનું રાશિ પરિવર્તન આ રાશિઓ માટે રહેશે મંગલકારી, આજ રાતથી બદલાઈ જશે જીવન

Tilted Brush Stroke

પૂજા સ્થાન પર માત્ર એક જ શંખ રાખવો જોઈએ.

Tilted Brush Stroke

ઘરમાં મંદિરમાં પોતાના પિતૃઓની તસવીરો ન રાખો.

Tilted Brush Stroke

પૂજા ઘાટમાં તૂટેલા-ફૂટેલી વસ્તુઓ ન રાખો, દરિદ્રતા વધે છે.

Tilted Brush Stroke

ભગવાનને લગાવેલ ભોગ વધુ સમય સુધી ન રાખો.

Tilted Brush Stroke

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)