સવારે ઉઠીને ક્યારે ન કરવું આ કામ

સવારે ઉઠતા જ નેગેટિવિટ ઉર્જા આપતી વસ્તુને જોવાથી બચવું જોઈએ

જો તમે સવારે ઉઠતા જ આ વસ્તુઓને જોઈલો, તો તમારા રોજિંદા જીવન પર ખરાબ અસર પડે છે.

ફોનની તૂટેલી સ્ક્રીનને જોવાથી તમારી અંદર નકારાત્મક ઉર્જા આવી શકે છે.

તૂટેલો કાચ જોવો તમારા માટે અપશુકન હોય શકે છે.

સવાર-સવારમાં જંગલી ખતરનાક પશુઓની તસવીરો ન જોવી.

સવારે ઉઠીને ગંદા વાસણ ન જોવા

બંધ ગડિયાળ અથવા કોઈ પણ ખરાબ સામાન હોય તો એને સવારે ન જોવું.

આનાથી તમારા જીવનમાં પરેશાની આવી શકે છે.

કોઈ પશુને લડતા કે સંભોગ કરતા જોવ તો જીવનમાં ખરાબ અસર પડે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)