50 વર્ષ બાદ એકસાથે ઉદય થશે ગુરુ-શુક્ર, આવશે આ રાશિઓના 'અચ્છે દિન'
પોતાની રાશિમાં પ્રવેશ કરશે મંગળ, 1 જૂનથી થશે આ રાશિઓને ફાયદો જ ફાયદો
માતા લક્ષ્મીને આખા ધાણા અર્પિત કર્યા પછી એને તિજોરીમાં એક લાલ કપડાંમાં બાંધીને રાખી લો. ત્યાર બાદ ધનવાળા સ્થાન પર રાખી દો.
જો તમે માતા લક્ષ્મીને ચઢાવેલા ધાણાની પોટલી બનાવી તિજોરીમાં રાખો, તો એનાથી પૈસાની તંગી દૂર થઇ જશે, સાથે જ ધન આગમનના રસ્તાઓ ખુલશે.
જે લોકો દેવામાં ડૂબેલા છો, એમણે શુક્રવારે માતા લક્ષ્મીને ધાણા અર્પિત કરવા જોઈએ. એનાથી દેવું જલ્દી ઉતરી જશે.
જો કોઈ દામ્પત્ય જીવનમાં પરેશાન છો, તો એમણે માતા લક્ષ્મીને દરેક શુક્રવારે ધાણા ચઢાવવા જોઈએ. ત્યાર બાદ પાણીમાં પ્રવાહિત કરી દો. એનાથી સબંધમાં મીઠાસ આવશે.
જો તમને કોઈ કામમાં સફળતા નથી મળી રહી, તો માતા લક્ષ્મીની અર્ચના કરો અને ધાણા અર્પિત કરો. એનાથી સફળતાના બધા રસ્તાઓ ખુલી જશે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.