Tilted Brush Stroke
તાંબાના કળશના આ 4 ઉપાય ચમકાવશે ભાગ્ય!
Tilted Brush Stroke
ઘણા લોકોને સખત મહેનત કરવા છતાં આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.
Tilted Brush Stroke
કેટલાંક સરળ જ્યોતિષ ઉપાય આર્થિક તંગી, મુશ્કેલીઓ દૂર કરી શકે છે.
Tilted Brush Stroke
જ્યોતિષી પં.હિતેન્દ્ર શર્મા પાસેથી જાણીએ તાંબાના કળશના સરળ ઉપાય
.
Tilted Brush Stroke
માથા નજીક તાંબાનો કળશ મૂકીને સુવાથી નેગેટિવિટી દૂર થશે.
Tilted Brush Stroke
કામમાં વારંવાર અડચણ આવે તો તાંબાના કળશમાં ચપટી સિંદૂર નાંખો.
Tilted Brush Stroke
કળશ માથા નજીક મૂકીને સવારે જળ તુલસીને અર્પિત કરી દો.
Tilted Brush Stroke
તાંબાના કળશનું જળ સૂર્યદેવને ચડાવવાથી આર્થિક તંગી દૂર થશે.
Tilted Brush Stroke
કળશમાં ચોખા, સિંદૂર ભેળવીને સૂર્યને જળ અર્પિત કરો.
Tilted Brush Stroke
આવું નિયમિત કરવાથી ગૃહ ક્લેશ દૂર કરવામાં મદદ મળશે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)