રસ્તા પર લાવવાની તાકાત રાખે છે આ ગ્રહો, જાણો કેવી રીતે બચવું!
દરેક વ્યક્તિનું જીવન ગ્રહોની સ્થિતિથી પ્રભાવિત થાય છે.
3 ગ્રહોની જીવન પર ઘણી ખરાબ અસર થાય છે.
રાહુ, મંગળ અને શનિ કષ્ટ દેવા વાળા ગ્રહો માનવામાં આવે છે.
રાહુ શુભ ગ્રહ સાથે સારા અને અશુભ ગ્રહો સાથે ખરાબ ફળ આપે છે.
એનાથી બચવા માટે રોજ 'ૐ રાં રાહવે નમઃ'નો જાપ કરો.
જેની કુંડળીમાં શનિની મહાદશા, સાડાસાતી અને ઢૈયા હોય છે.
એમણે શનિવારે શનિ મંદિરમાં જઈ સરસવનું તેલ અર્પિત કરવું જોઈએ.
જો કોઈની કુંડળીમાં મંગળ ખરાબ સ્થિતિમાં હોય તો,
એણે મંગળવારે હનુમાનજીની પૂજા કરો
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.
Click Here...